મુક્તક - શોભિત દેસાઈ
વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
સર્વ યાદોને ભૂલવાનો સમય.
ખૂબસૂરત પ્રસવ મરણનો અને
હોવાની કેદ ખૂલવાનો સમય.
- શોભિત દેસાઈ
કોણ જાણે કેમ છેલ્લા થોડા વખતથી મૃત્યુ વિષય પરની વધુ ને વધુ કવિતાઓ હાથે ચડે છે. સાથે જ જુઓ મરતા માણસની ગઝલ - ઉદયન ઠક્કર અને મૃત્યુ ન કહો - હરીન્દ્ર દવે.



0 Comments:
Post a Comment
<< Home