અલવિદા બક્ષીબાબુ !
બક્ષીબાબુ એમના 185 પુસ્તકો સાથે !

બક્ષીબાબુને બધા ગુજરાતી બ્લોગરોએ પોતપોતાની રીતે અંજલી આપી છે. એ બધી અંજલીઓને સીધી લીંક. (આભાર,વિવેક.)
લયસ્તરો
સિધ્ધાર્થનું મન
હાથતાળી
કડવો કાઠીયાવાડી
મને મારી ભાષા ગમે છે
રીડ ગુજરાતી
આરપાર મેગેઝીને તો નવા અંકમાં બક્ષી પર લેખોની લહાણી કરી છે.
આ ઉપરાંત, ચંદ્રકાંત બક્ષીનો મૃત્યુ વિષય પર લખેલો લેખ મૃત્યુ : જો સ્વપ્નહીન નીદ્રા જ મૃત્યુ હોય તો એ આશીર્વાદ મને પૂર્ણત: સ્વિકાર્ય છે ગુજરાત ટાઈમ્સમાં વાંચ્યો. બક્ષી એટલે બક્ષી જ. એમની પોતાની આગવી શૈલીમા લખાયેલો આ લેખ માણવા જેવો છે. (લેખ વાંચવા માટે ગુજરાત ટાઈમ્સની વેબ સાઈટ પર જઈ, ડાબી બાજુની પેનલમાં છેક નીચે Suppliments પર ક્લીક કરો. એથી 'સપ્તક'પૂર્તિના પાનાઓનું લીસ્ટ ખૂલશે એમાં ત્રીજે પાને આ લેખ છે.)



3 Comments:
ધવલભાઈ,
મેં ગુજરાત ટાઈમ્સ ઉપર જઈને લેખ વાંચવાનો પ્રયત્ન કર્યો પણ એમણે પૂર્તિ ની આવૃત્તિ બદલી નાખી લાગે છે. એવી કોઈ શક્યતા ખરી કે તમારી પાસે આ લેખ સાંચવેલો હોય? જો હોય તો મને kathiawadiblog@googlemail.com ઉપર ઈ-મેઇલ થઈ શકે?
આભાર, હિરેન.
ખરી વાત છે... ગુજરાત ટાઈમ્સનો નવો અંક આવી ગયો છે... પણ, જુનો અંક હજુ વેબસાઈટ પર છે જ. પાનાના ઉપરના ભાગ પર જ્યાં તારીખ લખી છે. એને કલીક કરીને એપ્રિલ 7નો અંક જોઈ શકાશે.
ખુબ આભાર, ધવલ ભાઈ.
Post a Comment
<< Home