બે નવા ગુજરાતી બ્લોગ
છેલ્લા બે દિવસમાં બે નવા ગુજરાતી બ્લોગ જોયા. બેયનું ગુજરાતી બ્લોગ જગતમાં સ્વાગત.
પહેલો છે મુંબઈમાં રહેતા કાર્તિકનો બ્લોગ મારા વિચારો, મારી ભાષામાં… અને બીજો છે મૌલિક સોનીનો બ્લોગ પ્રતિદિપ્તિ.
ગુજરાતી બ્લોગજગતની મહેફિલ ઝડપથી જામતી જાય છે !



4 Comments:
ધવલભાઈ બન્ને બ્લોગને ઓટલોમાં લઈ લેવામાં આવ્યા છે.
both blog are realy good
kalpan
Welcome to our new friends. Hope more and more people will expand the horizons of Gujarati language through various ways.
સરસ, મને ખબર નહોતી કે મારા બ્લોગને આટલો સરસ પ્રતિસાદ મળશે!
Post a Comment
<< Home