સગપણ કયાં છે ? - પ્રબોધ જોશી
અમે મોર હોઈએ તો -
અમારાં ખરેલાં આંસુ વીણજો
વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું -
તમે વરસજો.
આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો.
-પ્રબોધ જોશી
ગુજરાતી કવિતા આસ્વાદ
Layastaro : Gujarati Poetry Blog
0 Comments:
Post a Comment
<< Home