If you can’t see Gujarati click here for help.
આ સાંજ સાંજ હોય તો હું એનું દ્રશ્ય છું ડૂબતા સૂરજના રંગનું જળહળ રહસ્ય છું રૂંવે રૂંવે ઊગી ગઈ અવકાશની ત્વચા આપો મને ખબર કોઈ કે હું અદ્રશ્ય છું -નયન દેસાઈ
મુખ્યપૃષ્ટ પર પરત