ગુજરાતી કવિતા

If you can’t see Gujarati click here for help.

 
તાજમહાલ

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને  ધનવાન  મજનૂએ  કરેલો  ખેલ  જોવા દે
પ્રદર્શન  કાજ  ચાહત  કેદ  છે  જેમાં  જમાનાથી
મને  એ  ખૂબસૂરત  પથ્થરોની  જેલ   જોવા દે

-શેખાદમ આબુવાલા

મુખ્યપૃષ્ટ પર પરત