ધવલ શાહની વેબસાઈટ

 

Home
Pictures
Mirza Ghalib
Surat
લયસ્તરો : કાવ્યસંચય
Cricket
ધવલ શાહની વેબસાઈટ

 

 

તમારી ભાષા પસંદ કરો :   અંગ્રેજી    ગુજરાતી  

 Dhaval Shah Portrait
મારી વેબ-સાઈટ પર આપનુ સ્વાગત છે. અહીં મારા શોખ અને વેબ પ્રોજેક્ટોને લગતી માહિતી મળશે. સંપર્ક : mgalib at hotmail dot com.
  વેબ પર ગુજરાતી પ્રોજેક્ટ :

કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખો :
આપને કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવું છે ? આ રહી તમારા કોમ્પ્યુટરને ગુજરાતીમાં લખવા માટે તૈયાર કરવાની સરળ રીત.

ગુજરાતી ભાષાની વેબસાઈટોની ડિરેક્ટરી:
મેં ગુજરાતી ભાષાની વેબસાઈટોની આ ડિરેક્ટરી ડિમોઝ.ઓર્ગ પર બનાવી છે.

 

ગુજરાતી કવિતા:

લયસ્તરો : બ્લોગ
ગુજરાતી કવિતાના આસ્વાદ માટે મેં શરૂ કરેલો બ્લોગ છે. એમાં હું અઠવાડિયે પાંચેક કવિતાઓ રજુ કરું છું.

લયસ્તરો : કાવ્યસંચય
કવિઓના નામ અનુસાર ગોઠવેલી ગુજરાતી કવિતાઓનો સંગ્રહ. અહીં આપ સરળતાથી ગમતી કવિતા શોધી શકો છો.

ગુજરાતી પોએટ્રી કોર્નર:
ગુજરાતી કવિતાની ચર્ચા માટે મેં શરૂ કરેલું યાહૂ મંડળ. અહીં તમારી પોતાની કવિતા રજૂ કરો કે કવિતાની ચર્ચા કરો.

 

  ફોટોગ્રાફી :

ટાઈમલાઈન
ટાઈમલાઈન મારો ફોટો-બ્લોગ છે. અહીં મારા કુટુંબના ફોટા (ખાસ તો મારા દિકરા નીહારના ફોટા) આપ જોઈ શકો છો.

ફ્લીકર પર મારા ફોટા:
ફ્લીકર પર આપ મારા કલાત્મક ફોટા જોઈ શકો છો.

ખાસ ફોટો આલ્બમ:

નીહારની વર્ષગાંઠના ફોટા: ઓક્ટોબર, 2005

        ડીનર પાર્ટી
        ચકી ચીઝમાં નીહારના મિત્રોની પાર્ટી

શ્વેતા અને દિનેશના લગ્નના ફોટા: ઓગસ્ટ 2005.

મેંહદી
ગ્રહશાંતિ
પીઠીની વિધિ
વરધની વિધિ
મામેરું
ગરબા
લગ્ન
સત્કાર સમારંભ

 

 
   

Home

This site was last updated 02/25/07